સુરત જિલ્લો
સુરત જીલ્લો
સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે.
સુરત જિલ્લાની આજુબાજુ ભરૂચ,નવસારી, ડાંગ,ભરૂચ અને નર્મદા જીલ્લાની સરહદો આવેલી છે.
ક્ષેત્રફળ : ૪,૪૧૮ ચો.કિમી
સ્થાપના :- ૧૯૬૦
વિધાનસભાની કુલ સીટો :- ૧૮ { ઓલપાડ,માંગરોલ (એસ.ટી), માંડવી(એસ.ટી), કામરેજ, સુરત-ઈસ્ટ, સુરત-નોર્થ,વરાછારોડ,કારંજ, લિંબાયત,ઉધના,મુંજરા, કતારગામ,સુરત-વેસ્ટ, ચોર્યાસી, બારડોલી(એસ.સી) અને મહુવા}
વસ્તી :- ૬૦,૭૯,૨૩૧ (૨૦૧૧)
અક્ષર જ્ઞાન :– ૮૫.૫૩%
સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૭૮૭ (દર હજારે)
મુખ્ય મથક :- સુરત
તાલુકાઓ:- ૯ (૧) બારડોલી , (૨)કામરેજ (૩) મહુવા (૪)ઓલપાડ (૫) માંડવી (સુરત જિલ્લો ) (૬) ચોર્યાસી (૭) પલસાણા (૮)માંગરોળ (૯) ઉમરવાડા
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૯ (બેઠકો-૧૯૬)( ભાજપ-૧૨૭, કોંગ્રેસ-૬૩ અન્ય-૬ ) (માંડવી-૨૪, ચૌર્યાસી -૨૨, માંગરોળ-૨૪, બારડોલી- ૨૨,ઓલપાડ-૨૪, મહુવા-૨૦,પલસાણા -૨૦, કામરેજ-૨૪ અને ઉમરવાડા-૧૬)
જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૪૦ ( ભાજપ-૨૭, કોંગ્રેસ-૧૨ અન્ય-૦૧ )
જિલ્લા પંચાયત પ્રમુખ :- સુરેશભાઈ પટેલ
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- લલીતાબેન પટેલ નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ:- ૩ (બારડોલી-૯(૩૬)( ભાજપ-૨૫, કોંગ્રેસ-૧૧ અન્ય-૦ ),કડોદરા-૭ (૨૮) ( ભાજપ-૨૧, કોંગ્રેસ-૦૭ અન્ય-૦ ) અને સચિન-૭ (૨૮)( ભાજપ-૨૬, કોંગ્રેસ-૦૨ અન્ય-૦ ) )
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ વોર્ડ અને સીટો :- ૨૯ ( બેઠકો- ૧૧૬) ( ભાજપ-૮૦, કોંગ્રેસ-૩૬ અન્ય-૦ )
સુરતના મેયર :- અસ્મિતા શિરોયા
સુરતના ડેપ્યુટી મેયર:- શંકર ચેવલી
સુરત મ્યુનિ.કમિશનર :- શ્રી મિલિંદ તોરવાને
ગામડાંઓ :- ૧૨૮૦
પાક:- ઘઉં,જુવાર,શેરડી,તુવેર,કપાસ,ડાંગર,કઠોળઅને ફળો
ઉદ્યોગ:- હીરા ઉદ્યોગ ,કાપડ ઉદ્યોગ ,જરી ઉદ્યોગ,ટેક્સટાઈલ ઉદ્યોગ
ખનીજ:- ચૂનો, કુદરતી વાયુ અને તેલ, લિગ્નાઈટ, લાઈમ સ્ટોન
નદીઓ:- તાપી
પર્વતો:-
બંદરો :- મગદલ્લા ,સુરત,હજીરા,ડુમ્મસ
અગત્યના સ્થળો :- બારડોલી ,ડુમસ ,હજીરા ઉકાઈ ઉતરાણ ,ઉધાન
જોવાલાયક સ્થળો :- સુરત હીરા ઉદ્યોગ ,કાપડ ઉદ્યોગ ,જરી ઉદ્યોગ, ડુમ્મસ પ્રવાસધામ માટે ભારતભરમાં જાણીતું છે.
વિશેષ નોંધ :
અંગ્રેજ સરકારની પહેલી વેપારી કોઠી ની સ્થાપના સુરતમાં કરવામાં આવી હતી.
સુરત તાપી કિનારે વસેલું શહેર છે. સુરત હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ અને જરી ઉદ્યોગ માટે ભારતભરમાં પ્રખ્યાત છે.
સુરત ગુજરાતનું અગ્રગણ્ય વેપારી મથક અને ઓદ્યોગિક શહેર છે.
ઉધનામાં રેયોન, જરી,અરીસા,ઘડિયાળ અને મશીન ટૂલ્સ ઉદ્યોગ વિકસ્યા છે.
એશિયાની સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ સુરતમાં આવેલી છે.
સુરત જીલ્લામાં દુબળા આદિવાસીઓનું હાલી નૃત્ય જાણીતું છે.
સુરતમાં સૌપ્રથમ પ્લેટોરિયમની સ્થાપના થઇ હતી.
બંદર-એ- મુબારક તરીકે સુરત ઓળખાય છે.
સુરત જિલ્લામાં સૌથી વધુ સિંચાઈ નહેરો દ્વારા થાય છે.