સાબરકાંઠા જિલ્લો

સાબરકાંઠા જીલ્લો
સાબરકાંઠા જિલ્લોભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો સાબરકાંઠા જીલ્લાની આજુબાજુ મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લા આવેલા છે.
ક્ષેત્રફળ :– ૪,૧૭૩  ચો કિમી.
સ્થાપના :- ૧૯૬૦
વિધાનસભાની કુલ સીટો :- ૪ { હિંમતનગર,ઇડર (એસ.સી), ખેડબ્રહ્મા(એસ.ટી),અને પ્રાંતિજ }
વસ્તી :-૧૩,૮૮,૬૭૧ (૨૦૧૧ મુજબ ).
અક્ષર જ્ઞાન :– ૭૫.૭૯%
સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૫૨  (દર  હજારે)
મુખ્ય મથક :- હિંમતનગર
તાલુકાઓ :- ૭ (1) હિંમતનગર, (2) તલોદ, (3) પ્રાંતિજ, (4) ઇડર , (5) ખેડબ્રહ્મા, (6) ધનસુરા, (7) વડાલી
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૮(બેઠકો-૧૭૨) ( કોંગ્રેસ-૧૦૭,ભાજપ-૬૨,અન્ય-૩)
(હિંમતનગર-૩૦,ખેડબ્રહ્મા-૨૦, વિજયનગર-૨૨,ઇડર-૨૮,તલોદ-૨૦,પ્રાંતિજ-૨૦,વડાલી-૧૬ અને પોશીના-૨૦)
જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૩૬( કોંગ્રેસ-૨૯,ભાજપ-૭)
જિલ્લા પંચાયત પ્રમુખ :- રાજેન્દ્રભાઈ કુંપાવત
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- નેતા સોલંકી
નગરપાલિકા :- ૧ હિમતનગર (૯ વોર્ડ) (બેઠકો-૩૬) ( કોંગ્રેસ-૯,ભાજપ-૨૭)
ગામડાંઓ :- ૧,૩૮૯
મુખ્ય શહેરો :- હિંમતનગર,મોડાસા ,તલોદ ,ઇડર, ખેડબ્રહ્મા,પ્રાંતિજ,શામળાજી ,બાયડ
જમીન:- ગોરાડું, કાળી, ખડકાળ, પથ્થરીયાળ, રેતાળ, ડુંગરાળ તેમજ ખડકોવાળી
નદીઓ:- સાબરમતી,ખારી,મેશ્વો ,હાથમતી,હરણાવ,વાત્રક અને માજુમ
પાક:- ડાંગર,બાજરી, કપાસ,ઘઉં ,જુવાર,તમાકુ,મગફળી,એરંડા રાયડો
જોવાલાયક સ્થળો :- સાબર ડેરી (હિંમતનગર)શ્રીમદ્દરાજચંદ્ર નો આશ્રમ (શામળાજી ),અને બ્રહ્માના મંદિરો (ખેડબ્રહ્મા).
 વિશેષ નોંધ :-

આ જીલ્લાનું આર્સોડીયા નું ક્ષેત્રચીનાઈમાટી માટે પ્રખ્યાત છે,
ઇડરમાં ઈડરિયો ગઢ જોવાલાયક છે.
હિમંતનગરએ વેપારી કેન્દ્ર છે. આ શહેરમાં રાજમહેલ અને કાજીવાવ આવેલો છે.
મોડાસા અને તલોદ શૈક્ષણિક કેન્દ્રો આવેલા છે.
આરસોડીયાનું ક્ષેત્ર ચિનાઈ માટીનું ભારતમાં સૌથી મોટું ક્ષેત્ર છે.
પ્રાંતિજમાં મત્સ્ય ઉદ્યોગ વિકસ્યો છે.
હિમતનગરમાં સિરેમિક ઉદ્યોગ વિકસિત થયો છે.
મેશ્વો નદીને કાંઠે આવેલ શામળાજી સ્થળે શામળાજીનો મેળો ભરાય છે.
Next Post Previous Post
1 Comments
  • અજ્ઞાત
    અજ્ઞાત 06 ઑક્ટોબર, 2022 13:27

    Mukeshgamar

Add Comment
comment url