તાપી જિલ્લો
તાપી જીલ્લો
તાપી જિલ્લો ભારત દેશના ગુજરાત રાજ્યમાં દક્ષિણે આવેલો એક જિલ્લો છે તેની આજુબાજુ સુરત નવસારી જીલ્લાની સરહદો આવેલી છે.
ઇસ ૨૦૦૭ દરમ્યાન સુરત જીલ્લાના અમૂક તાલુકા છુટા પાડી તાપી જિલ્લાની રચના થઇ છે.
ક્ષેત્રફળ : – ૩,૨૪૯ ચો.કિમી
વિધાનસભાની કુલ સીટો :- ૨ { વ્યારા (એસ.ટી) અને નિઝર (એસ.ટી)
સ્થાપના :– ૨૦૦૭
વસ્તી :- ૮,૦૬,૪૮૯ (૨૦૧૧)
અક્ષર જ્ઞાન :- ૬૮.૨૬%
સ્ત્રી પુરૂષ પ્રમાણ :- ૧૦૦૭ (દર હજારે)
મુખ્ય મથક :- વ્યારા
તાલુકાઓ :- 5 ( વ્યારા, સોનગઢ ,વાલોડ, ઉચ્છલ અને નિઝર )
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૭ (બેઠકો-૧૨૪) ( ભાજપ-૩૫, કોંગ્રેસ-૮૬ અન્ય-૦૪ ) ( ઉચ્છલ-૧૬, સોનગઢ-૨૪, વ્યારા-૨૦, નિઝર-૧૬, વાલોડ-૧૬ કુંકરમુંડા -૧૬ અને દોલવણ-૧૬)
જિલ્લા પંચાયતની કુલ સીટો :-૨૬ ( ભાજપ-૦૫, કોંગ્રેસ-૨૧ અન્ય-૦ )
જિલ્લા પંચાયત પ્રમુખ :- ગજરાબેન ચૌધરી
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- રમણ સાળવે
નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ :- ૧ (વ્યારા-૭ (૨૮)) ( ભાજપ-૧૬, કોંગ્રેસ-૧૨ અન્ય-૦ )
ગામડાંઓ :- ૫૨૨
પાક:- ઘઉં,જુવાર,શેરડી,તુવેર,કપાસ,ડાંગર,કઠોળઅને ફળો
ઉદ્યોગ:- ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ અને મરઘા ઉદ્યોગ
ખનીજ:- ચૂનો, કુદરતી વાયુ અને તેલ, લિગ્નાઈટ, લાઈમ સ્ટોન
નદીઓ:- તાપી,મીંઢોળા, પૂર્ણા ,અંબિકા અને નેસુ જેવી નદીઓ આવેલી છે.
પર્વતો:-
અગત્યના સ્થળો :- બીલીમોરા :વ્યારા ,સોનગઢ
વિશેષ નોંધ :-
અહીંતાપી નદી પર વીયર બંધ બાંધવામાં આવેલો છે.
અહીના જંગલોમાં દીપડો, હરણ,ઝરખ,સસલા અને શિયાળ વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
ઉકાઈ અને કાકરાપાર બહુહેતુક યોજનાઓ છે. અહીં તાપી નદી પર વિશાળ બંધ અને જળ વિદ્યુત મથક આવેલાં છે. આ ઉપરાંત અહીં કોલસા આધારીત થર્મલ વિદ્યુત મથક પણ આવેલું છે.
વેછડી ખાતે જુગતરામ દવેનો આશ્રમ આવેલો છે.
સોનગઢ તાલુકાના દેવલપાડા ગામે દેવલી માડીનું મંદીર આવેલુ છે.
સોનગઢ ખાતે પીલાજીરાવ ગાયકવાડે બંધાવેલ કિલ્લો આવેલો છે.
ઉદ્યોગોમાં ખાંડ અને કાગળના કારખાના તેમજ મરઘા ઉછેર (પોલ્ટ્રીફાર્મ) મુખ્ય છે.
સોનગઢ તાલુકાના મુખ્ય મથકથી ડાંગના જંગલ તરફ જતા રસ્તામાં આ સ્થળ આવે છે. જ્યા ઊંચા ડુંગર પર પથ્થરમાંથી બનાવેલા ગાયનાં મુખમાંથી બારેમાસ સતત પાણી નીકળ્યા કરે છે.
પદમડુંગરી ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા પ્રકૃતિ પ્રેમી લોકો માટે પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ઉભું કરવામાં આવેલું છે.