ખેડા જિલ્લા વિશે
ખેડા જિલ્લો ગુજરાતનાં સૌથી જૂનાં જિલ્લાઓમાંનો એક છે.
ખેડા જીલ્લો ગાંધીનગર , મહેસાણા , આણંદ , મહીસાગર , પંચમહાલ , અરવલ્લી અને વડોદરા જિલ્લાઓની સરહદોને સ્પર્શે છે.
ખેડા જિલ્લામાંથી પસાર થતી નદીઓ
ખેડા જિલ્લાની સ્થાપના
૧૯૬૦
ખેડા જિલ્લાનું મુખ્ય મથક
નડિયાદ
ખેડા જિલ્લાની વસ્તી(૨૦૧૧ મુજબ)
કુલ વસ્તી : ૨,૨૯૯,૮૮૫
પુરુષ : ૧,૧૮૫,૭૨૭
સ્ત્રી : ૧,૧૧૪,૧૫૮
લિંગ પ્રમાણ : ૯૪૦ સ્ત્રીઓ દર ૧૦૦૦ પુરુષે
ખેડા જિલ્લાની સાક્ષરતા દર
૮૨.૬૫%
ખેડા જિલ્લાનું ક્ષેત્રફળ
૩૯૫૮.૮૪ ચો.કિમી
ખેડા જિલ્લાના તાલુકાઓ
ખેડા જિલ્લામાં ૧૦ તાલુકાઓ આવેલા છે.
- ગળતેશ્વર
- ઠાસરા
- કઠલાલ
- કપડવંજ
- મહેમદાવાદ
- ખેડા
- માતર
- મહુધા
- વસો
- નડીયાદ
ખેડા જિલ્લાના જોવાલાયક સ્થળો
- સ્વામિનારાયણ નું મંદિર (વડતાલ ,બોચાસણ )
- સંતરામ મંદિર (નડિયાદ )
- રણછોડરાયજી મંદિર (ડાકોર )
- ગરમપાણીના ઝારા (લસુન્દ્રા)
ખેડા જિલ્લાના ગામડાંઓ
ખેડા જિલ્લામાં કુલ ૫૩૧ ગામડાઓ આવેલા છે.
ખેડા જિલ્લાના પર્વતો
ખેડા જિલ્લામાં કોઇ મોટા ડુંગર કે પર્વતમાળા નથી.
ખેડા જિલ્લામાંથી પસાર થતી નદીઓ
- માહી
- સાબરમતી
- મેશો
- ખારી
- લુની
- વારાસી
- સીહર
- વાત્રક
- શેઢીએ
ખેડા જિલ્લાના મુખ્ય પાકો
- ડાંગર
- ઘઉં
- જુવાર
- મકાઈ
- તમાકુ
- શેરડી
- એરંડા
- વરીયાળી
- મગફળી
- તુવેર
ખેડા જિલ્લાના મુખ્ય ઉદ્યોગો
- ડેરી ઉદ્યોગ
- ઇલેક્ટ્રોનિકસના સાધનો
- કેબલો
- બીડી ઉદ્યોગ
- ખાંડ ઉદ્યોગ
ખેડા જિલ્લાની મુખ્ય ખનીજો
- બોક્સાઈટ
- લાઈમસ્ટોન
- ગ્રેનાઈટ
- બેન્ટોનાઈટ
ખેડા જિલ્લા વિશે આ પણ જાણો
સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ નડિયાદ છે.
તમાકુનો પ્રખ્યાત ચરોતર પ્રદેશ અહીં આવેલો છે .
મુખ્ય પાક તમાકુ હોવાથી સોનેરી પર્ણની ભૂમિ પણ કહેવામાં આવે છે.
નડીયાદમાં ધરમસિંહ પોલીટેકનીક આવેલી છે.
ડાકોરનું પ્રાચીન નામ ડંકપુર હતું.
ગુજરાતમાં સૌથી વધુ પાકી સડકો ખેડા જિલ્લામાં આવેલી છે.
મહેસાણા જિલ્લા ની હદ ના સ્પર્શે