વડોદરા જિલ્લો
વડોદરા જીલ્લો
વડોદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલાગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો છે.
વડોદરા જીલ્લાની આજુબાજુ પંચમહાલ, ખેડા, આણંદ, ભરૂચ અને નર્મદા જીલ્લાની સરહદો આવેલી છે.
ક્ષેત્રફળ :- ૪,૩૧૨ ચો .કિમી
સ્થાપના :-૧૯૬૦
વિધાનસભાની કુલ સીટો :- ૧૩ {સાવલી, વાઘોડીયા,છોટાઉદેપુર (એસ.ટી), જેતપુર(એસ.ટી), સંખેડા(એસ.ટી),ડભોઇ, વડોદરા(એસ.સી), સયાજીગંજ,અકોટા,રાવપુરા,માંજલપુર,પાદરા અને કરજણ}
વસ્તી :- ૩૦,૯૩,૭૯૫ (૨૦૧૧ મુજબ )
અક્ષર જ્ઞાન :- ૭૮.૯૨ %
સ્ત્રી પુરૂષ પ્રમાણ:-૯૩૪ (દર હજારે)
મુખ્ય મથક :- વડોદરા
તાલુકાઓ :- ૭ (૧) પાદરા ,(૨)વડોદરા (૩)કરજણ (૪)ડભોઇ (૫)વાઘોડીયા (૬)સાવલી (૭)શિનોર
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૮ (બેઠકો-૨૦૭) ( ભાજપ-૭૧, કોંગ્રેસ-૧૬૪, અન્ય-૦૯ ) ( વડોદરા -૩૬, ડભોઇ-૨૦, વાઘોડીયા-૨૦,સાવલી-૨૨ શિનોર-૧૬,કરજણ-૨૦,પાદરા-૨૬ અને દેસર-૧૬)
જિલ્લા પંચાયતની કુલ સીટો :-૩૧( ભાજપ-૧૦, કોંગ્રેસ-૨૧, અન્ય-૦ )
જિલ્લા પંચાયત પ્રમુખ :- ઘનશ્યામભાઈ પટેલ
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- આઈ.યુ.પટેલ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની કુલ વોર્ડ :- ૧૯ (સભ્યો- ૭૬) ( ભાજપ-૫૮, કોંગ્રેસ-૧૪ અન્ય-૪ )
વડોદરાના મેયર :- ભરત ડાંગર
વડોદરાના ડેપ્યુટી મેયર :- યોગેશ પટેલ
વડોદરા મ્યુનિ.કમિશનર :- શ્રી એચ.એસ.પટેલ
નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ- ૨ (ડભોઇ- ૯(૩૬) ( ભાજપ-૪, કોંગ્રેસ-૨૮, અન્ય-૪) અને પાદરા-૭ (૨૮) ( ભાજપ-૨૩, કોંગ્રેસ-૦૩, અન્ય-૨ )
ગામડાંઓ :-
પાક:- કપાસ,ડાંગર,જુવાર,મગફળી, ઘઉં,બાજરી
ઉદ્યોગ:- કાપડ, રસાયણ,દવાઓ,કાચ,એન્જીનીયરીંગ,રાસાયણિક ખાતર,મત્સ્ય,ડેરી ઉદ્યોગ અને પ્રેટ્રોકેમિકલ્સ
ખનીજ:- ખનીજતેલ, કોસ્તિક સોડા ખાર,આરસ
નદીઓ:- વિશ્વામિત્રી, ઢાઢર, ઓરસંગ, હીરહા,ભૂખી, ભારજ ,ગોમા,
પર્વતો:-
અગત્યના સ્થળો : છોટાઉદેપુર,ડભોઇ ,સંખેડા ,બાવજા ,વાઘોડિયા ,પાદરા ,કરજણ
જોવાલાયક સ્થળો : લક્ષ્મીવિલાસ પેલેસ (વડોદરા ) હીરા ભાગોળની વાવ,સુરસાગર તળાવ,આજવા તળાવ, મોહમદ તળાવ,પ્રતાપ વિલાસ પેલેસ, કિર્તીમંદિર,કમાટીબાગ ,કાયાવરોહણ
વિશેષ નોંધ :
વડોદરા પેશ્વા ગાયકવાડ ની રાજધાની હતી.
વડોદરા શહેર વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું શહેર છે.
વડોદરા ‘ મહેલોના શહેર’ તરીકે ઓળખાય છે.
વડોદરા એમ.એસ.યુનિવર્સિટી તથા સરકારી મેડીકલ કોલેજ આવેલી છે.
ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય સેન્ટ્રલ લાઈબ્રેરી,વડોદરામાં આવેલી છે.
ગુજરાત ઈકોલોજીકલ કમીશન વડોદરામાં આવેલ છે.
રેલ્વે ટ્રેઈનીંગ કોલેજ વડોદરામાં આવેલી છે.
લાલ રંગનો ડોલોમાઈટ આરસ છુછાપુરમાં આવેલ છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ વડોદરામાં કાર્યરત છે.
શૈક્ષણિક પ્રવૃતિમાં વડોદરા અગ્રેસર રહ્યું છે.
વડોદરા રાજ્ય માં સયાજીરાવ ગાયકવાડે ફરજીયાત પ્રાથમિક શિક્ષણ કર્યું હતું.
વડોદરામાં આઈ.પી.સી.એલ રીફાઈનરી (પેટ્રોલ બનાવટો) આવેલી છે.
વડોદરામાં બાજવા ખાતે જી.એસ.એફ.સી. ખાતરનું મોટામાં મોટું કારખાનું આવેલું છે.
સારાભાઇ કેમિકલ્સ (દવાઓ અને મશીનરી બનાવવાનું કારખાનું) તથા એલેમ્બિક (દવાઓ બનાવવાનું કારખાનું) આવેલું છે.
ગુજરાતનું સૌપ્રથમ રેડિયો કેન્દ્ર વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે શરૂ કર્યું હતું.

Casino Site | Lucky Club
The casino site of Lucky Club is an online casino that is popular with a long history. Players can gamble online for free or for real money. This casino site Rating: 3 카지노사이트luckclub · 1 vote