ભારત વિશે આ પણ જાણો

રાજધાની :   નવી દિલ્હી
વિશાળતમ શહેર. : મુંબઇ
અધીકારીક ભાષાઓ : હિન્દી, અંગ્રેજી
( હિન્દી ભારતીય સંઘની સત્તાવાર ભાષા છે. અંગ્રેજી સરકારના કામગીરી માટેની વધારાની સત્તાવાર ભાષા છે.)
રાજસત્તા : પ્રજાસત્તાક ગણરાજ્ય
 - રાષ્ટ્રપતિ : રામનાથ કોવિંદ
 - વડાપ્રધાન : નરેન્દ્ર દામોદરદાસ મોદી
સ્વતંત્રતા યુનાઇટેડ કિંગડમ પાસેથી
 - સ્વતંત્રતા : ૧૫ ઑગસ્ટ ૧૯૪૭
 - પ્રજાસત્તાક  : ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
વિસ્તાર : કુલ ૩૧,૬૬,૪૧૪1 km² (૭મો)
૧૨,૨૨,૫૫૯ sq mi
 - પાણી (%)  : ૯.૫૬
વસ્તી(૨૦૦૬ નો અંદાજ): ૧,૦૯,૫૩,૫૧,૯૯૫ (દ્વિતિય)
 - ૨૦૦૧ ની ગણતરી : ૧,૦૨,૭૦,૧૫,૨૪૮
 - ગીચતા : ૩૨૯ /km² (૩૧મો)
૮૫૨ /sq mi

GDP (PPP) ૨૦૦૬ estimate
 - કુલ          $4.042 trillion (4th)
 - માથાદીઠ $3,700 (117th)

GDP (nominal)  2006 estimate
 - Total.        $796.1 billion (12th)
 - Per capita $820 (132th)

મુદ્રા :  રૂપિયો (Rs) (INR)
ટાઇમ ઝોન :  IST (UTC+5:30)
 ઇન્ટરનેટ TLD : .in
કૉલિંગ કોડ : +૯૧

તાજેતરની માહિતી ટૂંક સમયમાં બદલવામાં આવશે.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url