છોટાઉદેપુર જિલ્લો || Chhotaudepur District

ઇતિહાસ

સ્થાપના

મુખ્ય મથક

વસ્તી

સાક્ષરતા દર

ક્ષેત્રફળ

સરહદે આવેલા જિલ્લાઓ

તાલુકાઓ

જોવાલાયક સ્થળો

ગામડાંઓ


 

ઇતિહાસ

છોટાઉદેપુર એ છોટાઉદેપુર સંસ્થાન ની રાજધાની હતી. છોટાઉદેપુર શહેર ચાંપાનેરના પટાઈ રાવલના વંશજ રાવલ ઉદેસિંહજી દ્વારા ૧૭૪૩ માં વસાવવામાં આવ્યું હતું. આ રાજ્ય રેવા કાંઠા શ્રેણી ને અંદર પ્રથમ વર્ગનું રાજ્ય હતું અને 10 માર્ચ, 1948 ના રોજ સ્વતંત્ર ભારત માં જોડાઈ ગયું હતું.


સ્થાપના

15મી ઓગસ્ટ 2013 ના રોજ વડોદરા જીલ્લામાંથી થોડો ભાગ લઇ નવા છોટાઉદેપુર જિલ્લાની નવરચના કરવામાં આવી હતી.



મુખ્ય મથક

છોટાઉદેપુર


વસ્તી(૨૦૧૧ મુજબ)

કુલ વસ્તી :10,71,821  


સાક્ષરતા દર

65.20%


ક્ષેત્રફળ

3436 ચો.કિમી


સરહદે આવેલા જિલ્લાઓ

  • દાહોદ
  • પંચમહાલ
  • વડોદરા
  • નર્મદા

તાલુકાઓ

છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકાઓ આવેલા છે.

  1. છોટાઉદેપુર
  2. જેતપુર
  3. પાવી
  4. કવાંટ
  5. નસવાડી
  6. સંખેડા
  7. બોડેલી

જોવાલાયક સ્થળો

  • છોટાઉદેપુર મ્યુઝિયમ
  • કાલી નિકેતન
  • હાંફેશ્વર મંદિર
  • સ્વામિનારાયણ મંદિર

ગામડાંઓ

છોટાઉદેપુર જિલ્લામાં 894 ગામડાઓ આવેલા છે.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url