નવસારી જિલ્લો
નવસારી જીલ્લો
નવસારી જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો મહત્વનો જિલ્લો છે,
નવસારી જિલ્લાની ઉત્તરમાંસુરત જિલ્લો, પૂર્વમાં ડાંગ જિલ્લો અને દક્ષિણમાં વલસાડ જીલ્લો આવેલા છે,
ક્ષેત્રફળ :- ૨,૨૧૧ચો.કિમી
સ્થાપના :- ૧૯૯૭
વિધાનસભાની કુલ સીટો :- ૪ { જલાલપુર, નવસારી, ગણદેવી અને વાંસદા (એસટી)}
વસ્તી :- ૧૩,૩૦,૭૭૧ (૨૦૧૧ મુજબ )
અક્ષર જ્ઞાન :- ૮૩.૮૮%
સ્ત્રી પુરૂષ પ્રમાણ :- ૯૬૧ (દર હજારે)
મુખ્ય મથક :- નવસારી
તાલુકાઓ :- ૫ ( જલાલપોર , નવસારી, ગણદેવી,ચીખલી અને વાંસદા )
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૬ (બેઠકો- ૧૩૪)( ભાજપ-૭૨ કોંગ્રેસ-૬૧ અન્ય-૧ ) ( નવસારી-૧૮, ગણદેવી-૨૪,જબલપુર-૨૦, વાસંદા-૨૮,ચીખલી-૨૮ અને ખેરગામ-૧૬)
જિલ્લા પંચાયતની કુલ સીટો :-૩૦ ( ભાજપ-૧૮, કોંગ્રેસ-૧૨, અન્ય-૦ )
જિલ્લા પંચાયત પ્રમુખ :- દિનેશભાઈ પટેલ
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- ગીતા ગાવીત
નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ:– ૧ (નવસારી-૧૧)(૪૪)( ભાજપ-૩૦, કોંગ્રેસ-૧૪,અન્ય-૦ )
ગામડાંઓ :- ૩૭૦
પાક:- ડાંગર, કપાસ, જુવાર, કેરી,શેરડી,કઠોળ
ઉદ્યોગ:- કાગળ,લાકડા ઉદ્યોગ ,ખાંડ ઉદ્યોગ
ખનીજ:-
નદીઓ:- પૂર્ણા , અંબિકા, કાવેરી, ઔરંગા, ભૈરવી અને મીંઢોળા
પર્વતો:-
બંદરો:- જલાલપોર , ઓજલ બીલીમોરા
અગત્યના સ્થળો : બીલીમોરા ,સંજાણ,ગણદેવી, દાંડી ,ઉભરાટ,ઉદવાડા
વિશેષ નોંધ :
ઉભરાટ હવા ખવાનું સ્થળ છે.
‘ પુસ્તકોની નગરી’ તરીકે નવસારી ઓળખાય છે.
નવસારી પૂર્ણા નદીને કિનારે વસેલું શહેર છે.
બીલીમોરા કાગળ ઉધોગ તેમજ લાકડાના ઉદ્યોગ માટે જાણીતું છે.
ગણદેવી ખાંડ ના કારખાના છે.
નવસારી પશ્ચિમ રેલ્વેનું મહત્વનું સ્ટેશન છે.
ગુજરાતમાં પારસીઓં સૌપ્રથમ સંજાણ,બંદરે ઉતર્યા હતા.
દાંડી મીઠાના સત્યાગ્રહ માટે જાણીતું છે.
ઉદવાડ પારસીઓંનું કાશી કહેવાય છે.
નવસારી શહેરના હુંદરાજના દાણા-ચણા અને સોનાની વ્યાજ્બી ભાવની ખરીદી પણ મશહુર છે.
નવસારી જિલ્લામાંથી પૂર્ણા નદી , અંબિકા નદી ,કાવેરી નદી, ખરેરા નદી,કોસખાડી નદી વગેરે નદીઓ પસાર થાય છે.
નવસારીમાં દૂધિયા તળાવ આવેલું છે.
નવસારી જીલ્લાના વાસંદામાં વાઘ, ચત્તા,દીપડો,જરખ અને ચૌશિંગા પશુઓનું વાસંદા નેશનલ પાર્ક આવેલું છે.
નવસારી જીલ્લાનું ઉભરાટ વિહારધામ છે.

હજું માહિતી અપો