બનાસકાંઠા જિલ્લો
બનાસકાંઠા જિલ્લો
બનાસકાંઠાએ ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે.
બનાસકાંઠાની આજુબાજુ કચ્છ ,મહેસાણા,સાબરકાંઠા અને પાટણ વગેરે જીલ્લાઓ આવેલા છે.
ક્ષેત્રફળ :- ૧૦,૭૫૧ ચો. કિમી.
સ્થાપના :- ૧૯૬૦
વિધાનસભાની કુલ સીટો :-૯ {વાવ,થરાદ,ધાનેરા,દાંતા(એસ.ટી.),વડગામ(એસ.સી),પાલનપુર,ડીસા,દિયોદર અને કાંકરેજ }
વસ્તી :- ૩૧,૧૬,૦૪૫ (૨૦૧૧)
સાક્ષરતા :- ૬૫.૩૨%
સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૩૮ (દર હજારે)
મુખ્ય શહેર :- પાલનપુર
તાલુકા :-૧૪(1) પાલનપુર(2) થરાદ(3) ધાનેરા(4) ડીસા(5) દિયોદર (6) કાંકરેજ (7) દાંતીવાડા (8) વડગામ(9) ભાભર (10) સુઈ ગામ (11) લાખાણી (12) અમીરગઢ , (13) વાવ , (14) દાંતા
તાલુકા પંચાયતની કુલ સીટો અને વોર્ડ :-
જિલ્લા પંચાયતની કુલ સીટો :-
નગર પાલિકાની સંખ્યા અને વોર્ડ :- ૨(ભાજપ-૧,કોંગ્રેસ-૦,અન્ય-૧) (ડીસા-૧૧(૪૪) (ભાજપ-૨૧,કોંગ્રેસ-૬,અન્ય-૧૭) અને પાલનપુર-૧૧(૪૪) (ભાજપ-૨૩,કોંગ્રેસ-૨૧ )
નદીઓ :- સિપુ, બનાસ, સરસ્વતી
મુખ્ય પાકો :- બટાકા, બાજરી, જીરું, ઇસબગુલ, જુવાર, તલ, ઘઉં, તમાકુ
ઉદ્યોગો :- ડેરી ઉદ્યોગ, અત્તર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, હીરા ઘસવાનો ઉદ્યોગ,
પર્વતો :-
ખનીજ :- આ જીલ્લામાંથી આરસના પથ્થરો, લાઈમસ્ટોન, તાંબુ, કેલ્સાઈટ, વુલેસ્ટોનાઈટ મળે છે.
જોવાલાયક સ્થળો :- બાલારામ અને જેસોર તીર્થસ્થળો છે, ધરણીધર મંદિર
વિશેષ નોંધ :
પાલનપુર હીરા ઉદ્યોગ અને અત્તર ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.
રાણાપ્રતાપ વડ તરીકે ઓળખાતો વડ આ જિલ્લામાં આવેલ છે.
ડીસામાં બટાટાનો પાક પુષ્કળ થાય છે.
પાલનપુરમાં આવેલી સાબર ડેરીની સ્થાપના ભોળાભાઈ ખોડીદાસ પટેલે કરી હતી.
ઢીમા પશુમેળા માટે પ્રખ્યાત છે. ત્યાં ધરણીધરનું મંદિર છે.
ડીસા, વાવ, થરાદ, ખેતી અને વેપારના મુખ્ય કેન્દ્રો છે.
સ્ત્રી પુરૂષ સાક્ષરતા વચ્ચે સૌથી મોટું અંતર છે.
બનાસકાંઠા જીલ્લાનું લોકનૃત્ય ‘ મેરાયો’ છે.
આ જિલ્લામાં ખેતી હેઠળની જમીન સૌથી વધુ છે.
કાંકરેજ તાલુકો વઢિયાણી ભેંસ અને ગાયો માટે જાણીતો છે.
ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન આ જિલ્લામાં થાય છે.
ગુજરાતમાં સૌથી તાલુકા આ જિલ્લામાં આવેલા છે.