પંચમહાલ જિલ્લો
પંચમહાલ જીલ્લો
પંચમહાલ જિલ્લોભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે.
પંચમહાલ જિલ્લાની દાહોદ,વડોદરા,મહીસાગર છોટાઉદેપુર જીલ્લાની સરહદો આવેલી છે.
ક્ષેત્રફળ :- ૫૦૮૩ચો. કિમી
સ્થાપના :– ૧૯૬૦
વિધાનસભાની કુલ સીટો :- ૬ { શેહરા, મોરવાહડફ,ગોધરા, કાલોલ ,હાલોલ અને લુણાવાડા }
વસ્તી :- ૧૬,૪૨,૨૬૮ (૨૦૧૧ મુજબ )
અક્ષર જ્ઞાન :- ૭૦.૭૯%
સ્ત્રી પુરૂષ પ્રમાણ:-૯૪૯ (દર હજારે)
મુખ્ય મથક :- ગોધરા
તાલુકાઓ :- ૭ (૧) હાલોલ ,(૨)કાલોલ (૩)ગોધરા,(૪)જાંબુઘોડા ,(૫)શહેરા (૬)ઘોઘંબા અને (૭)મોરવા હડફ
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૭(બેઠકો-૧૭૮)( ભાજપ-૧૩૬, કોંગ્રેસ-૩૧ અન્ય-૮ ) (ઘોઘંબા-૨૬, ગોધરા-૩૪, જાંબુઘોડા-૧૬, કાલોલ-૨૪, શહેરા-૩૦,વામોલ-૨૪ અને મોરવાહડફ -૨૪)
જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૩૮ ( ભાજપ-૩૪, કોંગ્રેસ-૦૪અન્ય-૦ )
જિલ્લા પંચાયત પ્રમુખ :- કેતુબેન દેસાઈ
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- ખાતુભાઇ પગી
નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ- ૧ ( ગોધરા-૧૧ (૪૪)) ( ભાજપ-૧૮, કોંગ્રેસ-૦૧ અન્ય-૨૫ )
ગામડાંઓ :-
પાક:- મકાઈ, બાજરી,ડાંગર,તુવેર,જવ,કોદરા, તમાકુ અને ડુંગળી
ઉદ્યોગ:-ટર્બાઈન,હળવા વાહનો,ઓટોમોબાઇલ અને ફિલ્મ ઉદ્યોગ
ખનિજ:- સિલિકા, ગ્રેનાઈટ,ગ્રેવલ,બ્લેક ટ્રેપ
નદીઓ:- મહી, મેસારી, પાનમ, વેરી,ગોમા,ભાદર, સુખી
પર્વતો:- પાવાગઢ
અગત્યના સ્થળો :- હાલોલ ,લુણાવાડા ,ટુવા ,પાવાગઢ, ચાંપાનેર ,
વિશેષ નોંધ :
આ જીલ્લાની મોટા ભાગ ની વસ્તી આદિવાસી છે.
ગોધરા વેપાર નું કેન્દ્ર છે.
સરહદી ડુંગરોમાં આમળાં,મધ ,ચારોળી વગેરે થાય છે.
ટુવામાં ગરમ પાણીના કુંડા આવેલા છે.
પાવાગઢનું મહાકાળી નું મંદિર અહીં આવેલું છે .
રીંછ,ચિત્તા માટેનું જાણીતું જાંબુઘોડા અભયારણ્ય જાબુંઘોડામાં આવેલું છે.
ડેઝર વિહારધામ આ જિલ્લામાં આવેલ છે.
હાલોલમાં ફિલ્મ સ્ટુડિયો આવેલો છે.
પાવાગઢમાં દૂધિયું તળાવ અને છાસિયા તળાવ આવેલું છે.