ડાંગ જીલ્લો
ડાંગ જીલ્લો
પશ્ચિમ દિશાને અડીને તાપી જિલ્લો ,નવસારી જિલ્લો તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે.
ડાંગ જીલ્લાની આજુબાજુ તાપી, નવસારી જિલ્લા આવેલા છે.
ક્ષેત્રફળ :- ૧,૭૬૪ ચો. કિમી.
સ્થાપના :-૧૯૬૦
વિધાનસભાની કુલ સીટો :- ૧ ડાંગ (એસ.ટી)
વસ્તી :- ૨,૨૬,૭૬૯ (૨૦૧૧)
સાક્ષરતા :- ૭૫.૧૬%
સ્ત્રી પુરૂષ પ્રમાણ :- ૧૦૦૬( દર હજારે)
મુખ્ય મથક :- આહવા
તાલુકા :- ૩ (1) ડાંગ (2 ) વઘઈ (3 ) આહવા
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૩ (કુલ બેઠકો- ૪૮) (ભાજપ- ૨૬,કોંગ્રેસ-૨૧,અન્ય-૧)(આહવા-૧૬, વઘઈ-૧૬ અને સુબીર-૧૬)
જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૧૮ ( કોંગ્રેસ- ૯, ભાજપ-૯)
જિલ્લા પંચાયત પ્રમુખ :- બાબુરાવ ચૌર્યા
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- સોમનાથ લોટચા
ગામડાઓ :- ૩૧૨
પર્વતો :- સાપુતારા
નદીઓ :- અંબિકા, પૂર્ણા, સર્પગંગા, ખાખરી, ગિરા
મુખ્ય પાકો :- નાગલી, વરી, મકાઈ, ડાંગર, કોદરા, રાગી, અડદ, તુવર
જોવાલાયક સ્થળો :- સાપુતારા, ગિરિમથક, વઘઈનો બોટનિકલ ગાર્ડન, રૂપગઢનો કિલ્લો
વિશેષ નોંધ :
ડાંગ જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલાવઘઈ નજીક સરકારી આયુર્વેદિક દવા ઉગાડવાનુ મોટું ઉદ્યાન(ગાર્ડન) આવેલું છે. (બોટોનિકલ ગાર્ડન)
ડાંગનાં જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે.
ગુજરાતનો વસ્તીની દ્રષ્ટીએ સૌથી નાનો જિલ્લો છે.
ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લામાં પડે છે
આ જિલ્લામાંસાગ, સાદડ અને વાંસના ગાઢ જંગલો આવેલા છે.
ડાંગ વનવાસી અને આદિવાસી વસ્તીવાળો જિલ્લો છે.
આ વિસ્તાર ડુંગરાળ છે. ગુજરાતમાં સૌથી વધારે ૨૦૦ સે.મી.થી વધુ વરસાદ પડે છે.
સાગ અને અન્ય ઇમારતી લાકડાના વિશાળ ગાઢ જંગલો આવેલા છે.
સાપુતારાએ સૌન્દર્ય ધામ છે, જે અન્યત્ર ગિરિમથક છે.
દીપડા અને સાબર માટે જાણીતું બરડીપાડાનું અભ્યારણ આવેલું છે.
ગુજરાતમાં સૌથી ઓછું પશુધન ધરાવતો જિલ્લો છે.