મહેસાણા જિલ્લો

મહેસાણા જીલ્લો
ક્ષેત્રફળ :- ૪.૩૯૩ચો કિમી
મહેસાણા જીલ્લાની આજુબાજુ સાબરકાંઠા,ગાંધીનગર,અમદાવાદ,પાટણ અને બનાસકાંઠા જિલ્લા આવેલા છે.
સ્થાપના :- ૧૯૬૦
વિધાનસભાની કુલ સીટો :- ૭ { ખેરાલુ, ઉંઝા, વિસનગર,બેચરાજી, કડી (એસ.સી),મહેસાણા અને વિજાપુર }
વસ્તી :- ૨૦,૨૭,૭૨૭(૨૦૧૧ મુજબ )
અક્ષર જ્ઞાન :-૮૩.૬૧%
સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૨૬  (દર  હજારે)
મુખ્ય મથક :-મહેસાણા
તાલુકાઓ :- ૯ (1)મહેસાણા, (2)કડી, (3)બહુચરાજી, (4)વડનગર, (5)વિસનગર, (6)વિજાપુર, (7)ઉંઝા, (8)સાંતલપુર, (9)કલોલ
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૧૦ (૨૧૬) ( કોંગ્રેસ-૧૩૪, ભાજપ-૬૧,અન્ય- ૧૩)  (મહેસાણા-૩૨ , કડી -૩૦,ખેરાલુ-૧૮, સતલાસણા-૧૬ ,વિસનગર- ૨૪, ઊંઝા-૧૮,વડનગર-૧૮,બેચરાજી-૧૬, જોટાણા-૧૬, વિજાપુર-૨૮ )
જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૪૨ ( ભાજપ-૯ ,કોંગ્રેસ-૩૩)
જિલ્લા પંચાયત પ્રમુખ :- રણજીતભાઈ ઠાકોર
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- મંજુલાબેન ચૌધરી
નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ સંખ્યા :- ૪ (ભાજપ-૧ ,કોંગ્રેસ-૨,અન્ય-૧) (કુલ બેઠકો-૧૫૨)મહેસાણા-૧૧(૪૪) [ભાજપ-૧૫, કોંગ્રેસ-૨૯] , વિસનગર-૯(૩૬) [ભાજપ-૭, કોંગ્રેસ-૧૨,અન્ય-૧૭] ,કડી-૯  (૩૬) [ભાજપ-૨૮, કોંગ્રેસ-૮],  ઊંઝા-૯ (૩૬) [અપક્ષ–૩૫, કોંગ્રેસ-૧]
ગામડાંઓ:-૬૨૨
મુખ્ય શહેર :-મહેસાણા
નદીઓ :- પુષ્પાવતી, રૂપેણ,ખારી,
પર્વતો :- તારંગા
ખનીજો:-ચિનાઈ માટી, કુદરતી વાયુ,તેલ, અને અકીક
અગત્યના શહેરો :-વિસનગર,ઊંઝા ,કડી ,વડનગર,મોઢેરા ,તારંગા ,બહુચરાજી ,ખેરાળુ અને હારીજ
જોવાલાય સ્થળો :-સૂર્યમંદિર(મોઢેરા )તારંગા હિલસ્ટેશન તેમજ જૈન તીર્થસ્થાન ,ઉમિયામાતા નું મંદિર (ઊંઝા )ચેહર માતાજીનું મંદિર (મરતોલી),બહુચરાજી માતાજીનું મંદિર (બહુચરાજી)
 વિશેષ નોંધ :

મહેસાણામાં દૂધસાગર ડેરી આવેલી છે .
ગુજરાતમાં સૌથી વધુ ઈસબગુલનું ઉત્પાદન મહેસાણા જિલ્લામાં થઇ છે.
મહેસાણા ઔધોગિક શહેર તેમ જ મુખ્ય વેપાર કેન્દ્ર છે.
કડીમાં કાચ ઉધોગ વિકસ્યો છે
વડનગરમાં નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વરમંદિર તેમજ શર્મિષ્ઠા તળાવ અને તાનારીરી સ્મારક અને કિર્તીતોરણ માટે પ્રખ્યાત છે.
વડનગરનું પ્રાચીન નામ આનર્તપુર અથવા આનંદપુર હતું.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે મોઢેરા ના સુર્ય મંદિરમાં શાસ્ત્રીય નુત્યકારો નો મેળો ભરાય છે
આ મંદિરનું નિર્માણ સોલંકી વંશના ભીમદેવ પહેલા દ્વારા બંધાવવા માં આવ્યું હતું .
ઊંઝાના ઉનાવામાં મીરાદાતારની દરગાહ સુપ્રસિદ્ધ છે.
Next Post Previous Post
No Comment
Add Comment
comment url