રાજકોટ જિલ્લો

રાજકોટ જીલ્લો
ક્ષેત્રફળ :– ૧૧,૦૪૩ ચો. કિમી
રાજકોટ જીલ્લાની આજુબાજુ જામનગર, અમરેલી,જુનાગઢ,બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા આવેલા છે.
સ્થાપના :- ૧૯૬૦
વિધાનસભાની કુલ સીટો :-
વસ્તી :– ૩૦,૧૫,૨૨૯  (૨૦૧૧ મુજબ )
અક્ષર જ્ઞાન :– ૮૦.૯૬%
સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૨૭ (દર હજારે)
મુખ્ય મથક: –રાજકોટ
તાલુકાઓ :– ૧૧(૧) રાજકોટ, (૨) માળીયા, (૩) પણધરી ,  (૪)  જસદણ,  (૫) લોધિકા, (૬) ગોંડલ, (૭) ધોરાજી, (૮) ઉપલેટા, (૯) જામખંભાળીયા, (૧૦) જેતપુર, (૧૧) પંચપીપળા
તાલુકા પંચાયતની કુલ સીટો :-૧૧ (બેઠકો-૨૦૪) ( ભાજપ-૫૦, કોંગ્રેસ-૧૪૬ અન્ય-૬ )( રાજકોટ-૨૪, લોધિકા-૧૬,જલાલપુર-૨૨, ગોંડલ-૨૨, ઉપલેટા-૧૮, કોટડાસાંગાઈ-૧૬,જેતપુર પાવી-૨૦, પડધરી-૧૬, જામકોટડા-૧૬ અને વિંછીયા-૧૮)
જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૩૬ ( ભાજપ-૦૨, કોંગ્રેસ-૩૪ અન્ય-૦ )
જિલ્લા પંચાયત પ્રમુખ :- નિલેશ વિરાણી
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- અવચર નાકીયા
નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ:- ૧ (ગોંડલ-૧૧) (બેઠકો-૪૪) ( ભાજપ-૨૮, કોંગ્રેસ-૧ અન્ય-૧૫ )
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની કુલ સીટો :- ૧૮ (બેઠકો-૫૨) ( ભાજપ-૩૮, કોંગ્રેસ-૩૪ અન્ય-૦ )
રાજકોટના મેયર :- ડૉ.જૈમિન ઉપાધ્યાય
રાજકોટના ડેપ્યુટી મેયર :- ડૉ. દર્શિતા શાહ
રાજકોટ મ્યુનિ.કમિશનર :- શ્રી વિજય નેહરા
જીલ્લાના મુખ્ય શહેરો :–વીરપુર,ગોંડલ , જેતપુર ,ઉપલેટા ,જસદણ,પડધરી ,માળિયા
જોવાલાયક સ્થળો:– રામકૃષ્ણ આશ્રમ (રાજકોટ )રેડક્રોસ(રાજકોટ )વોટસન મ્યુઝિયમ(રાજકોટ ),જલારામ મંદિર (વીરપુર)સ્વામિનારાયણ મંદિર તથા ભુવનેશ્વરી વિદ્યાપીઠ(ગોંડલ )યાજ્ઞવલ્કય વૃક્ષમંદિર (રાજકોટ ).
પર્વતો:- ઓસમ
નદીઓ:- આજી,ભાદર,ગોંડલી,વેણું,ઉતાવાડી
પાક:- ડાંગર, બાજરી,મગફળી,સ્પાસ, જુવાર,શેરડી
ખનીજ:- ચૂનો, કોલસો અને સિલિકા
ઉધોગ:- વનસ્પતિ ઘી,કાપડની મિલ,સાબુ,યંત્ર ઉધોગ,સાડી બાંધણી
બંદર:- નવલખી
વિશેષ નોંધ :

સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર રાજકોટ ગણાય છે.,રાજકોટ એક શૈક્ષણિક,વેપાર અને ઔદ્યોગિક કેન્દ્ર ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આવેલી છે.
સૌથી વધુ ચેકડેમ ધરાવતો જીલ્લો છે.
આ જીલ્લાનો વિસ્તાર પાંચાળનામે ઓળખાય છે.
રાજકોટ જિલ્લાને સૌથી વધારે જીલ્લાની સરહદ સ્પર્શે છે.
રાજકોટ સ્ટેટની સ્થાપના વિભોજી જાડેજા રાજવીએ કરી હતી.
Next Post Previous Post
1 Comments
  • Unknown
    Unknown 29 જાન્યુઆરી, 2021 14:33

    ��

Add Comment
comment url