દેવભુમી દ્વારકા જીલ્લા વિશે

દેવભુમી દ્વારકા જિલ્લો એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે.
દેવભુમી દ્વારકા જિલ્લાની ફરતે અરબી સમુદ્ર, જામનગર જીલ્લો અને પોરબંદર જીલ્લો આવેલા છે. 
 

દેવભુમી દ્વારકા જિલ્લાની સ્થાપના

દેવભુમી દ્વારકા જિલ્લાની વસ્તી

દેવભુમી દ્વારકા જિલ્લાની સાક્ષરતા દર

દેવભુમી દ્વારકા જિલ્લાનું ક્ષેત્રફળ

દેવભુમી દ્વારકા જિલ્લાના તાલુકાઓ

દેવભુમી દ્વારકા જિલ્લાના જોવાલાયક  સ્થળો

દેવભુમી દ્વારકા જિલ્લાના ગામડાંઓ

દેવભુમી દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક

દેવભુમી દ્વારકા જિલ્લાનું હવાઈમથક

૧૫મી ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ જામનગર જિલ્લાના અમુક તાલુકા છૂટા પાડીને નવો દેવભૂમિ દ્વારકા જીલ્લાની રચના કરવામાં આવી હતી.
 

દેવભુમી દ્વારકા જિલ્લાની વસ્તી(૨૦૧૧ મુજબ)

કુલ વસ્તી  : ૭,૫૨,૪૮૪
પુરુષ  : ૩,૮૬,૫૬૬
સ્ત્રી  : ૩,૬૫,૯૧૮
લિંગ પ્રમાણ : ૯૩૮ સ્ત્રીઓ દર ૧૦૦૦ પુરુષે
 

દેવભુમી દ્વારકા જિલ્લાની સાક્ષરતા દર

૬૯%
 

દેવભુમી દ્વારકા જિલ્લાનું ક્ષેત્રફળ

૪,૦૫૧ ચો.કિમી.
 

દેવભુમી દ્વારકા જિલ્લાના તાલુકાઓ

દેવભુમી દ્વારકા જિલ્લામાં ૪ તાલુકાઓ આવેલા છે.
  1. દ્વારકા
  2. ખંભાળિયા
  3. ભાણવડ
  4. કલ્યાણપુર
 

દેવભુમી દ્વારકા જિલ્લાના જોવાલાયક  સ્થળો

  • રણછોડરાયનું મંદિર
  • ગોમતી નદીના કિનારે આવેલ ગોપીતળાવ
  • નાગેશ નાગનાથ મંદિર

દેવભુમી દ્વારકા જિલ્લાના ગામડાંઓ

દેવભુમી દ્વારકા જિલ્લામાં કુલ ૨૪૯ ગામડાઓ આવેલા છે.

દેવભુમી દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક

ખંભાળિયા


દેવભુમી દ્વારકા જિલ્લાનું હવાઈમથક

દ્વારકા
 

દેવભુમી દ્વારકા જિલ્લાના બંદરો

  • વાડીનાર
  • દ્વારકા
 

દેવભુમી દ્વારકા જિલ્લાના પર્વતો

સતીયાદેવ
 

દેવભુમી દ્વારકા જિલ્લામાંથી પસાર થતી નદીઓ

  • ગોમતી
  • ઘી
 

દેવભુમી દ્વારકા જિલ્લાના મુખ્ય પાકો

  • બાજરી
  • મગફળી
  • લસણ
  • કપાસ
  • જુવાર
  • ચીકોરી
 

દેવભુમી દ્વારકા જિલ્લાના મુખ્ય ઉદ્યોગો

  • સિમેન્ટ
  • યંત્ર ઉદ્યોગ
  • મત્સ્ય ઉદ્યોગ
 

દેવભુમી દ્વારકા જિલ્લાની મુખ્ય ખનીજો

  • ચૂનો
  • બોક્સાઈટ
  • ચિરોડી
 

દેવભુમી દ્વારકા જિલ્લા વિશે આ પણ જાણો

દ્વારકા ગોમતી નદીના કિનારે વસેલું શહેર છે.
પક્ષીઓ માટેનું મહાગંગા અભયારણ્ય કલ્યાણપુરમાં આવેલું છે.
Next Post Previous Post
No Comment
Add Comment
comment url