બોટાદ જિલ્લા વિશે
બોટાદ જિલ્લાની સરહદે આવેલા જિલ્લાઓ
બોટાદ જિલ્લામાંથી પસાર થતી નદીઓ
બોટાદ જિલ્લાનો ઇતિહાસ
બોટાદ જિલ્લાની નવરચના પહેલા બોટાદ જિલ્લો એ ભાવનગર અને અમદાવાદ જિલ્લાનો ભાગ હતો
બોટાદ જિલ્લાની સ્થાપના
15મી ઓગસ્ટ 2013 ના રોજ અમદાવાદ જીલ્લાના દક્ષિણ-પશ્ચિમ ભાગ અને ભાવનગર જીલ્લાના ઉત્તર-પશ્ચિમ ભાગથી નવા બોટાદ જિલ્લાની નવરચના કરવામાં આવી હતી.
બોટાદ જિલ્લાનું મુખ્ય મથક
બોટાદ
બોટાદ જિલ્લાની વસ્તી(૨૦૧૧ મુજબ)
કુલ વસ્તી : 6,56,005 *
પુરુષ : 3,37,234 *
સ્ત્રી : 3,18,771*
લિંગ પ્રમાણ : 945 સ્ત્રીઓ દર 1000 પુરુષે
બોટાદ જિલ્લાની સાક્ષરતા દર
73.16% *
*source - census 2011
બોટાદ જિલ્લાનું ક્ષેત્રફળ
2564 ચો.કિમી
બોટાદ જિલ્લાની સરહદે આવેલા જિલ્લાઓ
બોટાદ જિલ્લાની સરહદે અમદાવાદ , સુરેન્દ્રનગર , રાજકોટ , ભાવનગર અને અમરેલી જિલ્લાઓ આવેલા છે.
બોટાદ જિલ્લાના તાલુકાઓ
બોટાદ જિલ્લામાં 4 તાલુકાઓ આવેલા છે.
- બોટાદ
- ગઢડા
- રાણપુર
- બરવાળા
બોટાદ જિલ્લાના જોવાલાયક સ્થળો
- સ્વામિનારાયણ મંદિર, ગઢડા
- હનુમાનજી મંદિર , સાળંગપૂર
- ભીમનાથ મહાદેવ મંદિર
બોટાદ જિલ્લાના ગામડાંઓ
બોટાદ જિલ્લામાં કુલ 190 ગામડાઓ આવેલા છે.
બોટાદ જિલ્લામાંથી પસાર થતી નદીઓ
- સુખભાદર
- ઉતાવળી
- કાલુભાર
- ઘેલો
- ગોમ
બોટાદ જિલ્લાના મુખ્ય પાકો
- ઘઉં
- ચણા
- બાજરી
- તુવેર
- ચણા
બોટાદ જિલ્લાના મુખ્ય ઉદ્યોગો
હિરા ઉદ્યોગ