પાટણ જિલ્લો
પાટણ જીલ્લો
પાટણ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓ પૈકીનો ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે
પાટણ જીલ્લાની આજુબાજુ બનાસકાંઠા,કચ્છ,સુરેન્દ્રનગર,અમદાવાદ અને મહેસાણા જિલ્લા આવેલા છે.
ક્ષેત્રફળ :- ૫,૬૬૭ ચો કિમી
સ્થાપના :- ૨૦૦૦
વિધાનસભાની કુલ સીટો :- ૪ { રાધનપુર, ચાણસ્મા, પાટણ અને સિધ્ધપુર }
વસ્તી :- ૧૩,૪૨,૭૪૬(૨૦૧૧ મુજબ )
અક્ષર જ્ઞાન :- ૭૨.૩૦%
સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૮૩૫ (દર હજારે)
મુખ્ય મથક :- પાટણ
તાલુકાઓ :- ૮ (1) પાટણ , (2) હારીજ, (3)ચાણસ્મા, (4)સિધ્ધપુર, (5) વાગડોદ(6)સમી, (7)સાંતલપુર (8)રાધનપુર
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૯ કોંગ્રેસ-૬ , ભાજપ-૨ )(કુલ બેઠકો- ૧૬૮) (ભાજપ- ૫૫, કોંગ્રેસ-૧૦૪, અન્ય-૨૪)( પાટણ-૧૮,સાંતલપુર-૧૮, સિદ્ધપુર-૨૨,સમી-૧૮ ,રાધનપુર-૧૮, હારીજ-૧૬, ચાણસ્મા-૧૮,શંખેશ્વર-૧૬ અને સરસ્વતી-૨૪)
જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૩૨ (ભાજપ-૧૦,કોંગ્રેસ-૨૧)
જિલ્લા પંચાયત પ્રમુખ :- પસીબેન ઠાકોર
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- રફીક મુમન
નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ:- ૨ (કુલ બેઠકો-૮૦) (ભાજપ-૨૪,કોંગ્રેસ-૪૨,અન્ય-૧૨) [પાટણ -૧૧(૪૪) (કોંગ્રેસ-૩૩,ભાજપ-૯) ]અને {સિદ્ધપુર-૯(૩૬) (કોંગ્રેસ-૯,ભાજપ-૧૫,અન્ય-૧૨ )}
ગામડાંઓ :- ૫૯૯
વડું મથક :- પાટણ
મુખ્ય શહેરો :- પાટણ ,રાધનપુર
નદીઓ:- સરસ્વતી,બનાસ
અગત્યના અન્ય શહેરો :- ઉનાવા ,સિધ્ધપુર,શંખેશ્વર
જોવાલાયક સ્થળો :- સહસ્ત્રલિંગ તળાવ ,રાણકીવાવ,રુદ્રમહાલય(પાટણ )પાટણના પટોળા દેશભર માં પ્રખ્યાત છે. ઉનાવામાં મીરાદાતારની દરગાહ.
વિશેષ નોંધ :
નર્મદ ઉતર ગુજરાત યુનિવર્સીટીનું વડું મથક પાટણ ખાતે આવેલું છે .
સિધ્ધપુરનું બિંદુ સરોવર માતૃશ્રાધ માટે જાણીતું છે .
સિદ્ધપુરનું પ્રાચીન નામ શ્રીસ્થળી હતું અને તે સરસ્વતી નદીના કિનારે વસેલું શહેર છે.
પાટણના પટોળા દેશભરમાં ખૂબ જ પ્રખ્યાત છે.
પાટણ શહેર સરસ્વતી નદીને કિનારે વસેલું શહેર છે.
પાટણમાં હેમચંદ્રાચાર્ય સ્થાપેલ જ્ઞાનમંદિર આવેલું છે.
પાટણમાં ઘેટાંસંવર્ધન કેન્દ્ર આવેલું છે.
ગુજરાતમાં સર્પ્રથમ આર્યુવેદ કોલેજની સ્થાપના પાટણમાં ઈ.સ.૧૯૨૩માં કરવામાં આવી હતી.

૧ number