આણંદ જિલ્લો
આણંદ જીલ્લો
આણંદ જીલ્લાની આજુબાજુ અમદાવાદ,ખેડા,વડોદરા જિલ્લા આવેલા છે.
ક્ષેત્રફળ :- ૨,૯૫૧ ચો. કિમી
સ્થાપના :- ૧૯૯૭
વિધાનસભાની કુલ સીટો :- ૭ { ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા}
વસ્તી :- ૨૦,૯૦,૨૭૬ (૨૦૧૧ મુજબ )
અક્ષર જ્ઞાન :- ૮૪.૩૭ %
સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૨૫ (દરહજારે)
મુખ્ય મથક :- આણંદ
ગામડાઓ:- ૩૫૪
તાલુકાઓ :- ૮ (૧) આણંદ ,(૨) બોરસદ, (૩) ખંભાત, (૪) પેટલાદ,(૫) સોજીત્રા,(૬) ઉમરેઠ,(૭) તારાપુર અને (૮) આંકલાવ
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૮ (બેઠકો-૧૯૬) ( ભાજપ-૬૬, કોંગ્રેસ-૧૩૨ અન્ય-૩ )(આણંદ- ૩૪, ઉમરેઠ-૨૨, તારાપુર-૧૬, સોજીત્રા-૧૬, આંકલાવ-૨૦ પેટલાદ-૨૪ ,બોરસદ-૩૪,સોજીત્રા-૧૬ અને ખંભાત-૨૬)
જિલ્લા પંચાયતની કુલ સીટો :-૪૨ ( ભાજપ-૧૨, કોંગ્રેસ-૩૦ અન્ય-૦ )
જિલ્લા પંચાયત પ્રમુખ :- કપીલાબેન ચાવડા
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- ગૌરાંગ પટેલ
નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ- ૫ ( ભાજપ-૦૨, કોંગ્રેસ-૦૧ અન્ય-૦૧ ) (બેઠકો-૧૮૮) ( ભાજપ-૯૧, કોંગ્રેસ-૬૮ અન્ય-૨૯ )આણંદ -૧૩(૫૨)( ભાજપ-૨૮, કોંગ્રેસ-૨૨, અન્ય-૨ ), પેટલાદ-૯(૩૬)( ભાજપ-૧૪, કોંગ્રેસ-૨૦, અન્ય-૨ ), ખંભાત-૯(૩૬) ( ભાજપ-૨૦, કોંગ્રેસ-૧૬, અન્ય-૦ ) , બોરસદ-૯ (૩૬) ( ભાજપ-૦૭, કોંગ્રેસ-૧૦ અન્ય-૧૯ ) ,ઉમરેઠ-૭(૨૮) ( ભાજપ-૨૨, કોંગ્રેસ-૦૦ અન્ય-૬ )
બંદરો:- ખંભાત
નદીઓ:- સાબરમતી,મહી
ઉધોગ:- બીડીઉધોગ,દેરી ઉધોગ અને અકીક
મુખ્ય પાક :- તમાકુ, કેળાં, શેરડી, બાજરી, રાઈ,ચીકુ અને બટાકા
મુખ્ય શહેરો : આણંદ,વલ્ભવિદ્યાનગર ,ખંભાત
અગત્યના શહેરો : ધુવારણ ,પેટલાદ ,લુણેજ
જોવાલાયક સ્થળો : અમુલ ડેરી (આણંદ) સ્વામિનારાયણ મંદિર (વડતાલ ) વિદ્યાધામ (વલ્ભવિદ્યાનગર)મહાકાલેશ્વરમંદિર(બોરસદ),ખંભાત, સ્વામીનારાયણ મંદિર બોચાસણ તથા કરમસદ
ભારતની પ્રખ્યાત અમુલ ડેરીઉધોગ સરદાર પટેલ ના માર્ગદર્શન હેઠળ નખાયો અને એન .ડી.ડી .બી (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ )નું વડું મથક કરમસદ માં આવેલી છે .
વિશેષ નોંધ :
ખંભાતમાં અકીક ઉધોગ વિકસ્યો છે તેનું જુનું નામ સ્તંભતીર્થ હતું .
સરદાર પટેલની જન્મભૂમિ કરમસદ છે.
આણંદમાં કૃષિ યુનિવર્સિટીનું વડુંમથક આવેલું છે.
ખંભાતનું પ્રાચીન નામ સ્તંભપુર છે.
પ્રખ્યાત શૈક્ષણિકધામ વલ્લભવિદ્યાનગર જોવાલયક છે.
આણંદ સફેદ ક્રાંતિ માટે સુપ્રસિદ્ધ છે.(અમુલ ડેરી)
અકીકના વેપારના મહત્વનું કેન્દ્ર ખંભાત છે.